મોદી પ્રધાનમંડળમાં ગુજરાતના છ સાંસદોને સ્થાન, રૂપાલા પડતા મૂકાયા

રેન્દ્ર મોદી સરકારમાં સામેલ થયેલા ગુજરાતના સાંસદોની સંખ્યા આ વખતે સાતથી ઘટીને છ થઈ ગઈ છે. ગુજરાતમાંથી સાંસદ તરીકે ચૂંટાયેલા અમિત શાહ, મનસુખ માંડવિયા અને એસ જયશંકરે સતત બીજી વખત કેબિનેટ પ્રધાન […]