મોદીના શપથગ્રહણમાં ઉદ્યોગપતિઓ, ફિલ્મી હસ્તીઓની હાજરી

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ સમારોહમાં ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિતના ઉદ્યોગપતિઓ તથા શાહરૂખ ખાન, કંગના રનૌત, રજનીકાંત અને અક્ષય કુમાર સહિતની ફિલ્મી હસ્તીઓ હાજર રહી […]