ગુજરાતમાં નવા ચૂંટાયેલા ભાજપના 5 ધારાસભ્યોએ શપથ લીધાં

ગુજરાતમાં તાજેતરની પેટાચૂંટણીમાં જીતેલા શાસક ભારતીય જનતા પાર્ટી (BJP)ના પાંચ ધારાસભ્યોએ મંગળવારે ગાંધીનગરમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લીધા હતાં.