ભારતમાં નવી સરકારના શપથ ગ્રહણ સમારંભમાં અનેક વિદેશી વડાઓને આમંત્રણ

ભારતમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનમંડળનો શપથ ગ્રહણ સમારોહ 09 જૂને યોજાશે.