અમેરિકામાં પ્રચંડ ગરમીઃ ફિનિક્સમાં 45 ડિગ્રીએ પારો પહોંચ્યો

વૈશ્વિક જળવાયુ પરિવર્તનના કારણે આ વર્ષે અમેરિકાવાસીઓને પણ પ્રચંડ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. કેલિફોર્નિયાથી લઇને એરિઝોના સુધીનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું. અમેરિકામાં સત્તાવાર […]