મેલાનિયાએ પુત્ર બેરોન સાથે ટ્રમ્પ ટાવર છોડ્યો

ભૂતપૂર્વ એડલ્ટ ફિલ્મ સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સની કડક સલાહ પછી અમેરિકાની ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ મંગળવારે ટ્રમ્પ ટાવર છોડતી જોવા મળી હતી. પોર્ન સ્ટારને ચૂપ રહેવા નાણા ચુકવવાના […]