ગુજરાત વિધાનસભાની પાંચેય બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો

ગુજરાત વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. પોરબંદર, માણાવદર, ખંભાત, વાઘોડિયા અને વિજાપુર વિધાનસભા બેઠકોની લોકસભાની ચૂંટણી સાથે પેટાચૂંટણી યોજાઈ હતી.