ભાગેડુ નીરવ મોદીની જામીન અરજી લંડનની કોર્ટે ફગાવી

ભારતના ભાગેડુ બિઝનેસમેન અને પાંચ વર્ષથી લંડનની જેલમાં રહેતા નીરવ મોદીએ સ્થાનિક કોર્ટમાં મંગળવારે નવી જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે તેને ફગાવી હતી.