એર ઇન્ડિયા એક્સપ્રેસના 300 કર્મચારીઓ અચાનક રજા પર જતાં 82 ફ્લાઇટ્સ રદ કરવી પડી

ભારતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસના 300 સીનિયર કેબિન ક્રુ અચાનક સામુહિક રીતે બીમારીની રજા પર જતાં એર ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ રદ કરવી પડી છે