મેલબોર્નમાં ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારી હત્યા

ઓસ્ટ્રેલિયામાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચેની લડાઈ દરમિયાન ભારતના 22 વર્ષીય એમટેક વિદ્યાર્થીની કથિત રીતે છરીના ઘા મારીને હત્યા કરાઈ હતી. મેલબોર્નમાં સ્થાનિક સમય અનુસાર શનિવારે રાત્રે […]